Bhavnagar2 years ago
સમયની સાથે તાલ મીલાવવા માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કટિબદ્ધ
બરફવાળા ભાવનગર પ્રાદેશિક કચેરી ખાતે કુલપતિ ડો.અમીબેન ઉપાધ્યાયની સંચાલકો સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ : સંચાલકો સાથેની બેઠકમાં યુનિવર્સિટી દ્વારા ભવિષ્યના પ્લાનીંગની રૂપરેખા આપતા ડો.અમીબેન ઉપાધ્યાય આજના સમયમાં બદલાયેલી શિક્ષણની વ્યાખ્યા...