Bhavnagar3 years ago
ગુજરાતની રબ્બર ગર્લ એવી ભાવનગરની રબ્બર ગર્લ વિશ્વની ટોપ 1000 મહિલાઓમાં સામેલ!
ભાવનગર એટલે કલાની નગરી, ત્યારે ભાવનગરના કલાકારો વિવધ ક્ષેત્રમાં પોતાનું અને ભાવનગરનું નામ રોશન કરે છે. ત્યારે ભાવનગરની દિકરી અને મિસવર્લ્ડ યોગીની તરીકે નામનાં મેળવેલા આંતરરાષ્ટ્રીય...