Sports2 years ago
Rachael Haynes Retires : છ વર્લ્ડ કપ જીતનાર રશેલ હેન્સે નિવૃત્તિ લીધી, તે ઓસ્ટ્રેલિયાની વાઇસ-કેપ્ટન હતી
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન રશેલ હેન્સે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ વર્ષની મહિલા બિગ બેશ સિઝન તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે....