Bhavnagar2 years ago
રથયાત્રા માટે સિહોરમાં પોલીસે કર્યું જબરદસ્ત રિહર્સલ; અધિકારીઓ જવાનોનો કાફલો ઉતર્યો
પવાર અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા, વાહન ચેકીંગ, સઘન પેટ્રોલિંગ,...