સુપ્રીમ કોર્ટ કલમ 370 મામલે સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. કોર્ટ આ મામલે દશેરા બાદ સુનાવણી કરશે. દાખલ કરાયેલી અરજી હેઠળ, કલમ 370 નાબૂદ કરવાના...