National3 years ago
પુલવામા હુમલાની એનિવર્સરી પર PM મોદીએ CRPFના 40 જવાનોને આપી શ્રદ્ધાંજલિ, ગૃહમંત્રીએ પણ કર્યું નમન
આજે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ચોથી વરસી મનાવવામાં આવી રહી છે. આજે 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા 40 જવાનોને દેશભરમાં યાદ કરવામાં આવી...