National3 years ago
મની લોન્ડરિંગ કેસઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને મળ્યા જામીન, 11 મહિના જેલમાં હતા બંધ
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. રૂ.ની સિક્યોરિટી ડિપોઝીટ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે EDની...