National3 years ago
બોમ્બે હાઈકોર્ટ તરફથી અનિલ અંબાણીને મોટી રાહત, બ્લેક મની એક્ટ હેઠળ જારી કરાયેલ કારણ બતાવો નોટિસ પર કામચલાઉ સ્ટે
બોમ્બે હાઈકોર્ટે બુધવારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્લેક મની એક્ટ હેઠળ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને આપવામાં આવેલી પેનલ્ટી અને કારણ બતાવો નોટિસની માગણી પર વચગાળાનો સ્ટે મંજૂર કર્યો...