Gujarat3 years ago
અમુલ દૂધના ભાવમાં આવ્યો તીવ્ર વધારો, ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી...