Gujarat3 years ago
PM Modi In Gujarat: PM મોદીએ કહ્યું- ગુજરાત ‘શહેરી નક્સલવાદીઓને’ રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરવા દેશે નહીં
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ આજે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂ. 8,000 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને...