Sihor2 years ago
આંબલા સમાજ ધર્મ સેવા સમિતી દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયા
પવાર ૧૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા…નવા જીવનનો આરંભ આંબલા ના આંગણે સમાજ ધર્મ સેવા સમિતિ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સાતમો લગ્નોત્સવ માનગરબાપુની જગ્યામાં સિહોરના આંબલા ખાતે યોજાયા...