Bhavnagar2 years ago
આર્મીમાં આહીર રેજીમેન્ટ બની જાય તો ચીનના ભુક્કા બોલાવી દેશું ; સાંસદ દીનેશલાલ યાદવ
કુવાડિયા આહીર રેજિમેન્ટની માંગણી કેન્દ્ર સરકાર સ્વીકારે એજ રેઝાંગલા યુદ્ધમાં શહીદ ૧૧૪ વીર આહીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે ; હેમંત લોખીલ ભારતમાં ૨૬ કરોડ વસ્તી...