Botad2 years ago
ચાર ચોપડી ભણેલા દંપતીએ ખેતીમાં એવું કાઠું કાઢ્યું કે, કરોડો કમાતા ઉદ્યોગપતિઓ પણ ગોથું ખાઈ જાય
રઘુવીર મકવાણા ગઢડા શહેરમાં રહેતા રેખાબેન વઘાસિયા આમ તો 12 ધોરણ ભણેલા છે. પરંતુ કૃષિની બાબતમાં તેમનો અનુભવ એટલો બહોળો છે કે આજે કોલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓ...