Bhavnagar3 years ago
અધેલાઈ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યા મોત
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ...