Bhavnagar2 years ago
છેવાડાના માનવીને લાભ મળે તે માટે અંત્યોદયનું સુત્ર સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશ ; અભયસિંહ ચૌહાણ
કુવાડિયા ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે અભયસિંહ ચૌહાણએ પદભાર સંભાળ્યો, સાંસદ, ધારાસભ્યો, મહાપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના પૂર્વ હોદ્દેદારો, વરિષ્ઠો, આગેવાનો, કાર્યકર્તાઓની રહી વિશાળ ઉપસ્થતિ ભાવનગર શહેર...