Sports3 years ago
T20 World Cup: આ ભારતીય બેટ્સમેનના ફેન બન્યા ડેલ સ્ટેન, કર્યા જોરદાર વખાણ, કહ્યું- તે ભારતનો ‘એબી ડી વિલિયર્સ’ છે
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સ પોતાની અનોખી બેટિંગ શૈલી માટે જાણીતા છે. તેને મેદાનના કોઈપણ ખૂણામાં સિક્સર મારવામાં માસ્ટરી છે....