National3 years ago
સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સમાપ્ત, જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો, સર્ચ ઓપરેશન ચાલુ
આસામના તિનસુકિયા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આજે સવારે આતંકવાદીઓએ પેંગેરી-દિગબોઈ રોડ (વનાચલ) પર સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો....