Politics2 years ago
પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા, કોંગ્રેસ નેતાએ કહ્યું- આ ખોટો નિર્ણય છે
ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. તેઓ...