Connect with us

Sihor

સિહોર એલડી મુનિ હાઈસ્કૂલમાં પોસ્કો કાયદા અંગે કાનૂની શિક્ષણ શિબિર

Published

on

Legal Education Camp on POSCO Law at Sihore LD Muni High School

સિહોર શહેર ખાતે આવેલ એલડી મુમી હાઈસ્કૂલમાં સિહોર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને ભરત મેમોરિયલ ટ્રષ્ટના સંયુક્ત ઉપક્રમે કાનૂની શિક્ષણ શિબિરમાં ઊપસ્થિત બાળકોને મહિલાઓ ના કાયદા અંતર્ગત પોસ્કોના કાયદાની સમજ આપવામાં આવી હતી અહીં ધોરણ 8થી 12માં અભ્યાસ કરતા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ પ્રકારના કાયદાની સમજ આપવામાં આવી હતી.

Legal Education Camp on POSCO Law at Sihore LD Muni High School

એલડી મુનિ હાઈસ્કૂલમાં આવેલ પ્રાર્થના હોલમાં કાનૂની શિક્ષણ શિબિરના આનંદભાઇ રાણા દ્વારા પોક્સો કાનુન વિષે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ પી.એલ.વી. હરીશભાઇ પવાર દ્વારા પણ પોક્સો કાનુનની છણાવટ પૂર્વક માહિતગાર કરવામાં આવેલ, પી.એલ કેશુભાઇ સોલંકી દ્વારા ” મફત કાનુની સહાય અંગે માહિતગાર કરવામાં આવેલ અહીં હાઈસ્કૂલના સ્ટાફગણ, બાળકો હાજર રહ્યા હતા અને શિબિરમાં પોસ્કોના કાયદાની વિવિધ જોગવાઈ અંતર્ગત માહિતગાર કર્યા હતા.

Continue Reading
Advertisement
error: Content is protected !!