સિહોરના ખાંભા ગામે મહાકાય અજગર દેખાતા જ લોકોના શ્વાસ ચડ્યા અધ્ધર ; વન વિભાગનું જબરદસ્ત રેસ્ક્યુ ખાંભા ગામેથી મહાકાય અજગર પકડાયો, અજગરની લંબાઈ જોઈ લોકો ફફડી...
મોટાભાગના રાજનેતાઓનો ઉદ્દેશ્ય ફક્ત પૈસા…’, ગુજરાત ભાજપના કદાવર નેતાએ વગાડી ખતરાની ઘંટડી કુવાડીયાઅમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટને લીધે...
ફોટોઅમેરિકાના ટેકસાસમાં કોંગ્રેસ સાંસદે છાત્રો સાથેની ચર્ચામાં ભાજપ-આરએસએસ પર નિશાન સાધ્યું લોકસભા ચૂંટણી પરિણામ બાદ લોકોમાં ભાજપ – મોદીનો ડર દૂર થઈ ગયો: રાહુલ આરએસએસ અને...
સોનગઢમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૨ ફરાર એલસીબીએ દારૂની ૨૦૦ બોટલ અને ૧૯૨ બિયરના ટીન મળી રૂ. ૯૪, ૦૭૫નો મુદ્દામાલ કબ્જે કર્યો Pvarભાવનગર...
સિહોરના ટાણા ગામનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો પોલીસે દારૂ, કાર તેમજ મોબાઈલ મળી રૂ.૫,૪૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો પવારસિહોર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે...
સિહોરમાં ગજાનનની મંગલ પધરામણી સુખ કરતા દુઃખ હરતા, વાર્તા વિઘ્નાચી, નૂરવી પૂરવી પ્રેમ કૃપા જયાચી…ડી.જે.ના તાજ, શરણાઈના સૂર, ઢોલ-નગારા, અબીલ-ગલાલ, કંકુની છોળ સાથે વિઘ્નહર્તાની શોભાયાત્રાઓ નીકળી,...
ભર ચોમાસે સિહોરના વોર્ડ 7 રાજગોર શેરી, પરમાર શેરી વિસ્તારોમાં પાણીનો કકળાટ : પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર આવી ભર ચોમાસે પાણીનો કકળાટ, તંત્રમાં આયોજનનો...
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરૂમેદેવ સર્વકાર્યેષુ સર્વદા ગાઈએ ગણપતિ જગવંદન : કાલથી સિહોરમાં ગૂંજશે દુંદાળા દેવનો નાદ : ઠેર ઠેર ગણેશ સ્થાપના પંડાલો બપ્પાના આગમન...
વરસાદના કારણે ફુલ મુરજાયા : 70 ટકા ભાવવધારો 50 ટકા માલ બગડવાની ફરિયાદ : વેપારીઓ મુંઝવણમાં મુકાયા : તહેવારોમાં ફુલ ચડાવવા થશે મોંઘા દેવરાજપુજા હોય કે...
તળાજાના ઉંચડી ગામે ખોદકામ કરતાં બુદ્ધ ભગવાન તથા ગણપતિની મૂર્તિઓ મળી આવી દેવરાજતળાજા નગર અને આસપાસ નો વિસ્તાર ઐતીહાસિક છે. તાલધ્વજ ડુંગર તેનું પ્રમાણ છે.ત્યારે આજે...