દિવાળી નજીક આવતા સોની બજાર, આંગડિયા વેપારી સહિત મુખ્ય સ્થળોએ સિહોર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ જાડેજા અને ટીમ ખુદ મેદાનમાં, ચોરી-લૂંટના બનાવો સામે વેપારીઓ...
ડુંગરો અને જંગલોની વચ્ચે સિહોર વન વિભાગની અનોખી પ્રકૃતિ શિક્ષણ શિબિર ઘાંઘળી અનામત જંગલમાં પ્રકૃતિ શિબિરનું આયોજન થયું, ઉત્તમ આશયથી વનવિભાગ દ્વારા અનોખો પ્રયાસ, બાળકોને અપાયું...
પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદમાં પ્રથમ મહા અધિવેશનનું આયોજન થયું. ગુજરાત ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા, બોટાદ જિલ્લામાં પાંચ વિશિષ્ટ સન્માનો અપાયા..! કુવાડીયાગુજરાત...
સિહોર નજીક આવેલ ચોરવડલા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ભાગ-૨ નું ઈ-ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નર્મદાથી લઈને કચ્છ સુધીના છેવાડાના વિસ્તારો સુધી નર્મદાના નીર પહોચાડીને...
મોરબી પોલીસે બોગસ કાર્ડ ના વેપારી પત્રકારો ને ઝડપી પાડતા પોલીસને અભિનંદન પાઠવતું જિલ્લા પત્રકાર પરિષદ પ્રેસ કાર્ડ નો વેપાર,સાચા પત્રકારો માટે સમસ્યા બન્યો છે,ત્યારે સરકાર...
ભવાઇ કલા સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારની સાંસ્કૃતિક ધરોહર ભવાઇ કલા દેવરાજઆદ્યશક્તિના પર્વમાં ઉત્સાહની અભિવ્યક્તિ રૂપે નવ દિવસ દરમિયાન માતાજીની સ્તુતિ ગાન સાથે ગામડે ગામડે રાસ ગરબાની...
ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે ભંડારીયા બહુચરાજી અને મહાદેવ ગાળા ખાતે દર્શન કર્યા કુવાડીયાભાવનગર રેન્જ વિભાગના પોલીસ મહા નિરીક્ષક ગૌતમ પરમારે નવરાત્રી મહોત્સવ અંતર્ગત બુધવારે ભંડારિયાના...
વિભીષણ નહીં લક્ષમણ બનજો ; યુવરાજ જયવિરાજસિંહ સમાજ પ્રત્યે યુવાનો જવાબદાર બને : બાપુ બાપુ કરી એકાદી બાટલી ચડાવે પછી…. શક્તિસિંહ ગોહિલની સમાજની ટકોર, ક્ષત્રિય સમાજનું...
વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે વિકાસ ભારત પ્રતિજ્ઞા લેવાય પવારઆજરોજ સિહોર પોલીસ સ્ટેશનના ખાતે ના સંકુલ ખાતે વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ...
દેશ માટે શહીદ થનાર સૈનિકનાં પરિવારની પીડા સાંભળો સરકાર, હું પાર્લામેન્ટમાં રજુઆત કરીશ ; શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલ સિહોરના નેસડા ગામે...