Connect with us

Sihor

સિહોર લાયન્સ કલબ ગ્રુપ દ્વારા શાળા બાળકોને પતંગ ચીકી વિતરણ

Published

on

Kite Cheeky distribution to school children by Sihore Lions Club Group

દેવરાજ

ઉતરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે સિહોર લાયન્સ કલબ દ્વારા આજરોજ સિહોર તેમજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પતંગ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું તાલુકાના કાજાવદર ગામે કરકોલીયા ગામે તેમજ જગદીશવરાનંદ સ્કૂલ પ્રાથમિક શાળા તરસિંગડા વિવેક ધ સ્કૂલોમાં 2,000 થી વધુ વિદ્યાર્થીઓને પતંગ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાઇસકલ્પના સભ્ય શ્રી ડોક્ટર શ્રીકાંતભાઈ દેસાઈ, પ્રદીપભાઈ કળથીયા, મહેશભાઈ પરમાર, શાહભાઈ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!