સિહોર સિપાઈ સમાજ અને શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો તેજસ્વી તારલાઓ સન્માન,નોટબુક વિતરણ તેમજ મહાનુભાવોનો સન્માનિતને સન્માન કરાયા પવારસિપાઈ એટલે રાજાશાહી...
ફોટા પરમહીસાગરના વીરપુરની સરકારી હોસ્પિટલનો કિસ્સો ડોકટરે કેશ પેપરમાં ‘બૈરુ કરડી ગયું’ લખતા હોબાળો: ભણેલા આમ લખી જ કેમ શકે પત્નીએ પતિને બચકુ ભરવાના કેસમાં વિવાદી...
સહકારી બેંકોમાં ટેકનિકલ ક્ષતિ: કલીયરીંગ વેરવિખેર સિહોર સહિત રાજયભરની સહકારી બેંકોને અસર : 1000 કરોડથી વધુના વહેવારો અટવાયા પવારરાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ અટકી પડ્યુ છે, છેલ્લા...
સચિવાલયમાં સપાટો! એક સાથે 18 IAS અધિકારીઓની બદલી, જયંતી રવિની ફરી વાપસી બ્રેકીંગ ન્યુઝ રાત્રીના 9/15 કલાકેરાજ્યમાં બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે.. રાજ્ય સરકાર દ્વારા...
સિહોર તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો દેવરાજગતરોજ તા ૨૮ને રવિવારના રોજ સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે સિહોર શહેર અને તાલુકા રામાનંદી...
વ્યાજખોરો સામે કાર્યવાહી ; સિહોર પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે બેકડી ગામે લોકદરબાર યોજ્યો કોઈ પણ જાતના ડર વિના પોલીસને જાણ કરો : પીઆઇ ગોહિલ પવારસિહોર શહેર...
કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ઠેંગો : શક્તિસિંહ ગોહિલે કહ્યું- ‘બિહારમાં પૂર નિયંત્રણ માટે હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતના ઘેડ વિસ્તાર માટે કેમ નહીં’ બરફવાળાગોંડલ સર્કિટ હાઉસ...
સિહોર શહેરના રાજમાર્ગો પર ખાડાઓનું રાજ, પદાધિકારીઓને ખાડા દેખાતા નથી રાહદારીઓ અને વાહનચાલકો છાસવારે ગબડી પડે છે, વડલાચોક બસ્ટેન્ડ નજીક પણ દુર્દશા યથાવત, તંત્રવાહકોના અખાડા, શહેરની...
131 વર્ષ બાદ અમેરિકાની ધરતી પર ફરી સનાતન ધર્મની વાત, UN હેડક્વાર્ટરમાં મોરારિ બાપુની કથાનો પ્રારંભ દેવરાજઅમેરિકામાં કથા દરમિયાન મોરારિબાપુએ કહ્યું કે, બોર્ડર પર કથા કરવાની...
લાયન્સ કલબ ઓફ સિહોર આયોજીત અને રણછોડ દાસ જી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહકાર થી આજરોજ લાયન્સ હોલ સિહોર ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ યોજાઈ ગયેલ તેમા 70...