કુવાડિયા કફ સીરપ વિવાદમાં આરોગ્યમંત્રીની સ્પષ્ટ વાત : 71 કંપનીઓને નોટીસ : 18 યુનિટ બંધ કરાવાયા ભારતીય કફ સીરપના કારણે વિશ્વના કેટલાક દેશોમાં બાળકોના થયેલા મૃત્યુ...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે બપોરે દેશભરમાં ચાલી રહેલી ગરમીના મોજાના સંદર્ભમાં જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આકરી ગરમી...
કુવાડિયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના જન્મદિવસ નિમિત્તે ટ્વીટ કરી શુભેચ્છા આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે કચ્છી ભાષામાં કચ્છ વાસીઓને અષાઢી બીજના પર્વે નવા વર્ષની શુભેચ્છાઓ...
બરફવાળા કોંગ્રેસના નેતાનો ૫૩મો જન્મદિન : કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનો ૫૩મો જન્મદિવસ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. પીએમ મોદીએ...
ઓનલાઈન ડેસ્ક. રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના ‘હરિથ ઉત્સવમ’માં ભાગ લેશે અને ત્યારબાદ સોમવારે રંગા રેડ્ડી જિલ્લાના થુમ્માલુરુ ખાતે જાહેર સભાને સંબોધશે. અધિકારીઓએ જણાવ્યું હતું...
મણિપુરમાં હિંસાની ઘટનાઓ ફરી સામે આવી છે. ટોળાએ ઇમ્ફાલ પેલેસ મેદાનની નજીકના એક ગોડાઉનમાં આગ લગાવી અને પછી ભાજપના નેતાઓના ઘરોને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ નવી સંસદ ભવન આગામી સંસદના ચોમાસુ સત્રની યજમાની માટે તૈયાર છે....
કર્ણાટકના બેંગલુરુ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં, અહીં એક પુત્રીએ તેની માતાની હત્યા કરી અને તેને ટ્રોલીમાં ફેંકી દીધી. હાલ પોલીસે આરોપી પુત્રી...
ચક્રવાતી તોફાન બિપરજોયે હવે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ તે ભારતીય તટ તરફ આગળ વધી રહ્યું છે....