સિહોર વિદ્યામંજરીમાં અભ્યાસ કરતાં ઘો.૯ અને ૧૦ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા ન્યાય મંદિરની મુલાકાત લીઘી દેવરાજસિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ-વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં...
ભાવનગર જિલ્લામાં ૧૦ ઓગસ્ટના રોજ સિંહ દિવસની ઉજવણી કરાશે વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે આયોજન પવારસમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ સિંહ વસવાટ ગીર પ્રદેશમાં...
જયશ્રી રામ : યુનોમાં પૂ. મોરારીબાપુની રામકથા વિશ્વમાં શાંતિ સ્થાપન માટે વિચારોમાં શુધ્ધિ આવશ્યક : પૂ. મોરારીબાપુ પેટાઅમેરિકા સ્થિત યુએનઓનાં હેડ કવાર્ટરમાં રામકથાનું જાજરમાન આયોજન :...
ધર્મની રક્ષા માટેનું ક્ષત્રિયોનું મોટુ બલીદાન અને ઋણ સ્વીકારી વિવાદ શાંત કરવો જોઇએ : ડો. પ્રવિણ તોગડીયા ચોટીલામાં કુવાડિયાયાત્રાધામ ચોટીલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ...
ઉત્તરાખંડમાં પહાડોથી લઈને મેદાનો સુધી તીવ્ર ઠંડી યથાવત છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં વિવિધ સ્થળોએ બોનફાયરની વ્યવસ્થા કરવામાં આવી છે. વાસ્તવમાં રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના...
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ સામે મુસીબતો વધી રહી છે. રાજ્ય CIDનું કહેવું છે કે સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને લગતા અલગ-અલગ દસ્તાવેજોમાં નાયડુના...
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ સમગ્ર રાજ્યમાં અશાંતિનું વાતાવરણ છે. કથિત સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડના સંબંધમાં રવિવારે...