દેશ માટે શહીદ થનાર સૈનિકનાં પરિવારની પીડા સાંભળો સરકાર, હું પાર્લામેન્ટમાં રજુઆત કરીશ ; શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલ સિહોરના નેસડા ગામે...
ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા, સ્ટેટ યુવરાજે આપ્યો લોકસંદેશ ભાવનગરના મનોદિવ્યાંગ શાળાના બાળકો માટે ગરબાનું આયોજન, શહેરના દિપક હોલમાં મનોદિવ્યાંગ બાળકો ગરબે ઘૂમ્યા, યુવરાજ જયવીરરાજસિંહજીની ખાસ...
રંગ ભીની રાધા ને લય બેઠી બાધા… પાંચમા નોરતે સિહોરની જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ પટાંગણમાં રાસોત્સવની રંગ ભરી જમાવટ, ઉપસ્થિત સૌ કોઈ ઝુમ્ય પવારખેલૈયાઓ ગોરી...
ભાદરવામાં શાકભાજી ફેંકી દેવા પડે તેવી હાલત હોય છે તેના બદલે વિપરીત ચિત્ર હેડિંગશાકભાજી કરતા ફ્રૂટ સસ્તા! ધરખમ ઉંચા ભાવથી વેપારીઓ પણ સ્તબ્ધ લીંબૂ – કોથમરી...
સિહોરના નેસડા ગામના શહીદ આર્મી જવાન રોહિતભાઈ ડાંગરને રાજુલા આહીર સમાજે શ્રદ્ધાંજલિ અર્પી દેવરાજસિહોરના નેસડા ગામના શહીદ આર્મી જવાન રોહિતભાઈ ડાંગરને રાજુલા આહીર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ...
સિહોર રાજકોટ રોડ વળાવડ રેલવે ફાટકમાં ટ્રક ફસાયો, કલાકો સુધી ટ્રાફિક જામ રેલવે ફાટક પાસે ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે, આજે રાત્રીના રેલવે ફાટક...
ભર ચોમાસે સિહોરના વોર્ડ 7 રાજગોર શેરી, પરમાર શેરી વિસ્તારોમાં પાણીનો કકળાટ : પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર આવી ભર ચોમાસે પાણીનો કકળાટ, તંત્રમાં આયોજનનો...
વરસાદના કારણે ફુલ મુરજાયા : 70 ટકા ભાવવધારો 50 ટકા માલ બગડવાની ફરિયાદ : વેપારીઓ મુંઝવણમાં મુકાયા : તહેવારોમાં ફુલ ચડાવવા થશે મોંઘા દેવરાજપુજા હોય કે...
સિહોરમાં તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડના ચેકીંગમાં 06 દુકાનધારકો ઝપટે ચડયા સિહોરના પાન ગલ્લા, પાર્લરોમાં તંત્રની તપાસ, વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી દંડની વસુલાત કરાઈ પવારસિહોરમાં તમાકુ કે તમાકુની...
ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વડોદરા ખાતે પૂરગ્રસ્ત નાગરિકોની મદદમાં ખડેપગે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરી રહી છે વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ, ભાવનગરના વેળાવદર પ્રાથમિક...