જયાપાર્વતી વ્રતના છેલ્લા દિવસે બહેનોએ કર્યું મંદિરોમાં પૂજન-અર્ચન: આજે રાત્રી જાગરણ દેવરાજજયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા-અર્ચનનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ...
સિહોરની શાન સમાન ધરોહર બ્રહ્મકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું : શહેરના અનેક મહાનુભાવોએ કિંમતી સમય ફાળવી શ્રમદાન કર્યું પવારસિહોર શહેરમાં ગંદકી એ મોટી ગંભીર સમસ્યા છે....
ચોમાસુ સત્રમાં પહેલા દિવસે વિપક્ષોના હંગામાથી સંસદ બપોર સુધી સ્થગિત હેડિંગપૂરી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ, શિક્ષણ મંત્રી કંઈ સમજી જ નથી શકતા: ‘નીટ’ મુદ્દે રાહુલના પ્રહારથી...
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ૯ કરોડ થી વધુ કિંમતના ૮ કિલો સોનામાંથી બનેલા હિરા જડિત વાઘા પહેરાવાયા હનુમાનજીદાદાના સિંહાસનને 100 કિલો ગલગોટા,ગુલાબ વગેરે...
સિહોરના પોષ વિસ્તાર ગણાતા વોર્ડ 4 માં છાસવારે ઉભરાતી ગટરલાઈન : અલ્પેશ ત્રિવેદી સક્રિય થઈ ઉકેલ લાવે તે જરૂરી અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓના આંખ મિંચામણા, વોર્ડ 4માં...
અષાઢની પૂર્ણિમાના દિવસે આવતો ગુરૂ પૂર્ણિમા અનેરું માહાત્મય ધરાવે છે. અષાઢની પૂર્ણિમા પસંદ કરવા પાછળનો ઊંડો અર્થ એ છે કે ગુરુ પૂર્ણ ચંદ્ર જેવા છે. જેઓ...
સંતશ્રી બજરંગદાસ બાપાનાં ચરણોમાં શીશ નમાવી સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમાનાં અવસરે ગુરુઆશ્રમ બગદાણાનાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા :...
ભાવનગરમાં આવેલું એક એવું ‘ધામ’, જ્યાં વડીલો બાળકો બનીને માણે છે જિંદગીનો સાચો ‘ઉમંગ’ ભાવનગર શહેરમાં 19 વર્ષથી ચાલતા ઉમંગધામમાં બધા જ વૃદ્ધ ભેગા થઈને બાળક...
ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી રીક્ષા ચોરી કરનારા પાલીતાણાના બે રીઢા શખસ ઝડપાયા પાલીતાણાનો સમીર અને અસલમ ભરૂચ પાસેથી રીક્ષા ચોરી કર્યાની કબૂલાત : બોરસદ ઓવરબ્રિજ પરથી બન્ને...
સિહોર શહેરમાં ચોમેર ગુરૂપુર્ણિમા મહોત્સવની પરંપરાગત ઉજવણી, હજજારો શ્રધ્ધાળુઓ ઉમટયા શહેર અને તાલુકાના મંદિરો તેમજ મઢુલીએ ઉજવણી કરાઇ ; બાપા સીતારામના ગગનભેદી જયનાદ અને જય જયકાર...