ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના પાસે, ડ્રગ્સ માફિયાને બચાવવા પોલીસ પર દબાણ : ગોપાલ ઇટાલિયા બરફવાળાસુરત શહેરમાંથી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર સામે...
તળાજાના પીંગળી ગામના ખેડૂત નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ લીંબૂ,પપૈયા,સરગવો અને રીંગણાની પ્રાકૃતિક ખેતી થકી વિઘાદીઠ દોઢ થી બે લાખની આવક સહેલાઈથી...
ભાવનગરમાં ચાંદીપુરા વાયરસના કેસનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને પરિવારને હાશકારો દેવરાજભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતી પાંચ વર્ષની કોમલ વિષ્ણુભાઈ ચુડાસમા તા. ૧૭ જુલાઈના...
જયાપાર્વતી વ્રતના છેલ્લા દિવસે બહેનોએ કર્યું મંદિરોમાં પૂજન-અર્ચન: આજે રાત્રી જાગરણ દેવરાજજયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા-અર્ચનનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ...
સિહોરની શાન સમાન ધરોહર બ્રહ્મકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું : શહેરના અનેક મહાનુભાવોએ કિંમતી સમય ફાળવી શ્રમદાન કર્યું પવારસિહોર શહેરમાં ગંદકી એ મોટી ગંભીર સમસ્યા છે....
ચોમાસુ સત્રમાં પહેલા દિવસે વિપક્ષોના હંગામાથી સંસદ બપોર સુધી સ્થગિત હેડિંગપૂરી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ, શિક્ષણ મંત્રી કંઈ સમજી જ નથી શકતા: ‘નીટ’ મુદ્દે રાહુલના પ્રહારથી...
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ૯ કરોડ થી વધુ કિંમતના ૮ કિલો સોનામાંથી બનેલા હિરા જડિત વાઘા પહેરાવાયા હનુમાનજીદાદાના સિંહાસનને 100 કિલો ગલગોટા,ગુલાબ વગેરે...
સિહોરના પોષ વિસ્તાર ગણાતા વોર્ડ 4 માં છાસવારે ઉભરાતી ગટરલાઈન : અલ્પેશ ત્રિવેદી સક્રિય થઈ ઉકેલ લાવે તે જરૂરી અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓના આંખ મિંચામણા, વોર્ડ 4માં...
અષાઢની પૂર્ણિમાના દિવસે આવતો ગુરૂ પૂર્ણિમા અનેરું માહાત્મય ધરાવે છે. અષાઢની પૂર્ણિમા પસંદ કરવા પાછળનો ઊંડો અર્થ એ છે કે ગુરુ પૂર્ણ ચંદ્ર જેવા છે. જેઓ...
સંતશ્રી બજરંગદાસ બાપાનાં ચરણોમાં શીશ નમાવી સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમાનાં અવસરે ગુરુઆશ્રમ બગદાણાનાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા :...