સિહોર સહિત પંથકમાં ઠેર-ઠેર નંદલાલાના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કૃષ્ણભકતોએ ઘરમાં ગોકુળીયુ બનાવી લાલાને ઝુલાવવાનો હર્ષ માણ્યો, મટકીફોડ, દહીંહાંડી સહિતના કાર્યક્રમોમાં માનવમેદની ઉમટી પડી, સિહોરના મંદિરો અને...
જૈનોના પવિત્ર તીર્થધામ હસ્તગીરીનીને લઇ મોટો નિર્ણય, પાલિતાણા ટ્રસ્ટે બહાર પાડી નોટિસ પવારભાવનગર જૈન તીર્થધામોમાં પવિત્રતા જળવાતી ન હોવાથી નોટિસ બહાર પાડતા દર્શનાર્થે આવતા ભક્તોમાં ચર્ચાનો...
આવતીકાલે પાલિતાણામાં આ.શ્રી કીર્તિયશસૂરીજી મ.ની નિશ્રામાં 11 મુમુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત અર્પણ કરાશે પવારસન્માર્ગ પરિવારે ગિરિગુણ વર્ષાવાસ નામે 350 સાધુ-સાધ્વીજી, ભગવંતો અને હજારો પુણ્યાત્માઓને ચાતુર્માસ કરાવ્યુ છે....
દેશના બંધદ્વાર ; જોજો અટવાતા નહીં ! આવતીકાલે ભારત બંધનું એલાન અનામત બચાવ સંઘર્ષ સમિતીએ 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે, સિહોર ભાવનગર બંધના મેસેજ...
ભાવનગર ; ઉંદર પકડવાની જાળના વેચાણ તેમજ ઉત્પાદન પર પ્રતિબંધ ઉંદર પકડવા તેનો ઉપયોગ પણ પ્રાણી ક્રૂરતા નિયમનો ભંગ ગણાશે પવારસંયુકત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી ક્લ્યાણ...
પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય – શ્રી અરુણભાઈ દવે લોકભારતી સણોસરામાં યોજાઈ કાર્યશાળા પવાર ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા...
મંત્રી બનશે મોઢવાડિયા? દિલ્લી દરબારની તસવીરો ચર્ચામાં, ગુજરાતમાં કંઈક નવાજૂની થશે કોંગ્રેસ છોડી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલાં અને પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં અર્જુન મોઢવાડિયા પહોંચ્યા...
ટીંબી ગામે ગેસ એજન્સીના માલિકે મામલતદાર અને ટીમને ઓફિસમાં ધમકાવ્યા કલેકટરના આદેશ બાદ ગારીયાધાર મામલતદાર અને ટિમ તપાસ અર્થે એજન્સી ખાતે પોહચી, મામલતદાર સાથે ગેરવ્યવહાર થયો,...
ભાવનગર શહેરમા ધાર્મિક દબાણો હટાવવા અંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયની સ્પષ્ટતા કોઈ પણ સંપ્રદાયની લાગણી દુભાઈ નહીં તે માટે સંબંધિત સંપ્રદાયના વ્યક્તિઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં...
ભાવનગર ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી કલબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો પવારભાવનગર શહેરમાં કારગિલ વિજય દિવસની અનોખી ઉજવણી...