વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું કુવાડીયાભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા ભાવનગર એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો દ્વારા...
પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદમાં પ્રથમ મહા અધિવેશનનું આયોજન થયું. ગુજરાત ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા, બોટાદ જિલ્લામાં પાંચ વિશિષ્ટ સન્માનો અપાયા..! કુવાડીયાગુજરાત...
ભવાઇ કલા સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારની સાંસ્કૃતિક ધરોહર ભવાઇ કલા દેવરાજઆદ્યશક્તિના પર્વમાં ઉત્સાહની અભિવ્યક્તિ રૂપે નવ દિવસ દરમિયાન માતાજીની સ્તુતિ ગાન સાથે ગામડે ગામડે રાસ ગરબાની...
વિભીષણ નહીં લક્ષમણ બનજો ; યુવરાજ જયવિરાજસિંહ સમાજ પ્રત્યે યુવાનો જવાબદાર બને : બાપુ બાપુ કરી એકાદી બાટલી ચડાવે પછી…. શક્તિસિંહ ગોહિલની સમાજની ટકોર, ક્ષત્રિય સમાજનું...
વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે વિકાસ ભારત પ્રતિજ્ઞા લેવાય પવારઆજરોજ સિહોર પોલીસ સ્ટેશનના ખાતે ના સંકુલ ખાતે વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ...
દેશ માટે શહીદ થનાર સૈનિકનાં પરિવારની પીડા સાંભળો સરકાર, હું પાર્લામેન્ટમાં રજુઆત કરીશ ; શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલ સિહોરના નેસડા ગામે...
શિક્ષણિક સંસ્થાઓમાં ગરબાની રમઝટ : ભાવનગર એમ જે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી કુવાડીયાભાવનગર શહેરમાં ઠેરઠેર વિસ્તારઓમાં મંડળો, સોસાયટીઓ, શેરીઓ, સોસાયટીઓ કે શિક્ષણિક સંસ્થાઓમાં...
ભાવનગરના આંગણે મનોદિવ્યાંગ બાળકોના ગરબા, સ્ટેટ યુવરાજે આપ્યો લોકસંદેશ ભાવનગરના મનોદિવ્યાંગ શાળાના બાળકો માટે ગરબાનું આયોજન, શહેરના દિપક હોલમાં મનોદિવ્યાંગ બાળકો ગરબે ઘૂમ્યા, યુવરાજ જયવીરરાજસિંહજીની ખાસ...
રંગ ભીની રાધા ને લય બેઠી બાધા… પાંચમા નોરતે સિહોરની જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ પટાંગણમાં રાસોત્સવની રંગ ભરી જમાવટ, ઉપસ્થિત સૌ કોઈ ઝુમ્ય પવારખેલૈયાઓ ગોરી...
અંબાજી ખાતે પૂનમના મેળાના પદયાત્રિકો માટે સિહોરના ગ્રુપનો પ્રેરક સેવાયજ્ઞા ભાદરવી પૂનમના મેળાનું માઈભકતોમાં સવિશેષ આકર્ષણ સિહોર અને ભાવમગરના કેટરર્સ, સોની વેપારીઓ, કારીગરો સહિતના કાર્યકરો સતત...