Connect with us

Bhavnagar

ભાવનગર જીલ્લા જેલના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા

Published

on

Bhavnagar District Jail employees descended on Mass CL

ભાવનગર જીલ્લા જેલના તમામ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતરી ગયા હતા પોતાની માંગણીઓ ભાવનગરના જિલ્લા કલેકટર સમક્ષ દોહરાવી હતી તેમ છતાં કોઈ નિવેડો નહીં આવતા ભાવનગર જિલ્લા જેલના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા અને માગણીને સંતોષાય ત્યાં સુધી જેલ નહીં ખોલવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ બનાવવાની વિગત એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લા જેલના કર્મચારીઓને પોલીસ સમકક્ષ ૨૦૧૪ ગણવામાં આવ્યા છે

તેમ છતાં પગારની વિસંગતતા હોય આ માંગણીઓને લઈ ભાવનગર જિલ્લા જેલ ના કર્મચારીઓ એ જિલ્લા કલેકટરને પણ પત્ર પાઠવી જાણ કરવામાં આવી હતી તગ ઉપરાંત વડી કચેરી ખાતે પણ જાણ કરવામાં આવી હતી અને આજરોજ ભાવનગર જિલ્લા જેલના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા અને પોતાની માંગણીઓ દોહરાવી હતી અને ત્યાં સુધી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી જેલ નહીં ખોલવામાં આવે તેવી ચીમકી પણ જેલ કર્મચારીઓએ ઉચ્ચારી હતી

Continue Reading
Advertisement
error: Content is protected !!