Uncategorized
લાયન્સ કલબ ઓફ સિહોર આયોજીત અને રણછોડ દાસ જી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહકાર થી આજરોજ લાયન્સ હોલ સિહોર ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ યોજાઈ ગયેલ તેમા 70 દર્દી નારાયણ ની તપાસ થઈ અને 15 દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ ગયા.

આજના કેમ્પ મા પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો.શરદ ભાઈ પાઠક, સેક્રેટરી લાયન સંજયભાઈ દેસાઈ, ટ્રેઝરર લાયન કલ્પેશભાઈ સલોત, લાયન ડો.કલ્પેશભાઈ ગૌસ્વામી, પુર્વ સેક્રેટરી લાયન ઉદયભાઇ વિસાણી, લાયન જોગેશભાઇ પવાર અને વર્તમાન પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક હાજર રહેલ
તમામ મિત્રો નો સાથ-સહકાર બદલ ખુબ ખુબ આભાર સહ અભિનંદન