Sihor
ડુંગર ઉપર બિરાજમાન માં ભગવતી સિહોરી માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો

દેવરાજ
સિહોરના ડુંગરો ઉપર બિરાજમાન અને શહેરની રખેવાળી કરનારમાં જગદંબા ભગવતી માં સિહોરી માતાજીના મંદિર ખાતે રામનવમીના દિવસે યજ્ઞ યોજાયો હતો
જેમાં યજમાનો દ્વારા માં ભગવતી સિહોરી માતાજીના મંદિરની સામે માતાજીના યજ્ઞ કરવામાં આવ્યો હતો અને માતાજીના ગુણ ગાન ગાવામાં આવ્યા હતા શ્રધ્ધાળુ મોટી સંખ્યામાં જોડાયા હતા