Connect with us

Talaja

તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

Published

on

World Disability Day celebration by disabled children in Talaja

પવાર

પી.એન.આર સોસાયટી સંચાલિત,તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તેમજ મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના કેન્દ્રમાં “વિશ્વ વિકલાંગ દિવસની” ઉજવણી કરવામાં આવી હતી.તેમાં દિવ્યાંગ બાળકોને ઇન્ડોર ગેમ,ચિત્ર સ્પર્ધા,વિકલાંગ બાળકોને જરૂરી ફિઝિયોથેરાપી,સ્પીચ થેરાપી,ADL ટ્રેનિંગ,સ્પેશ્યલ એજ્યુકેશન વગેરે સારવાર વિશે સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) દ્વારા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

World Disability Day celebration by disabled children in Talaja

કાર્યક્રમ અંતર્ગત મનોરંજનની પ્રવૃતિઓ કરી કેક કાપીને દિવ્યાંગ બાળકોએ આ દિવસને ઉત્સાહભેર ઉજવી યાદગાર બનાવ્યો હતો.

error: Content is protected !!