Connect with us

Bhavnagar

વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Published

on

meeting-held-under-chairmanship-of-the-collector-regarding-minimum-facilities-at-the-polling-stations

વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગરમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ થઈ રહે તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખની અધ્યક્ષતામાં આજરોજ તા. ૭ નવેમ્બર ના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

meeting-held-under-chairmanship-of-the-collector-regarding-minimum-facilities-at-the-polling-stations

આ બેઠકમાં કલેકટરશ્રીએ મતદાન મથકો ખાતે ખાતરીપૂર્વકની લઘુતમ સવલતો જેવી કે રેમ્પ, પીવાનું પાણી, પૂરતું ફર્નિચર, વીજળી, પુરવઠો જેવી સગવડતાઓ પ્રાપ્ત થાય તેમજ જરૂર જણાય યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

meeting-held-under-chairmanship-of-the-collector-regarding-minimum-facilities-at-the-polling-stations

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી બી.એમ.સીના સીટી એન્જિનિયરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦૦૦૦
-કૌશિક શીશાંગીયા

Continue Reading
Advertisement
error: Content is protected !!