Connect with us

Bhavnagar

વરતેજ નજીક સીદસર બાયપાસ રોડ પરથી ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

Published

on

a-man-was-caught-with-a-stolen-motorcycle-from-sidsar-bypass-road-near-vartej

દેવરાજ

ભાવનગર શહેરથી થોડે દૂર આવેલા સીદસર બાયપાસ પર થી વરતેજ પોલીસે ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર  વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ  પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે સીદસર બાયપાસ પાસેથી કમલેશભાઇ બોધાભાઇ રાઠોડ પસાર થતો હતો ત્યારે અટકાવી પુછપરછ કરતા ૪ ચોરાઉ મોટર સાયકલ મળી આવતા વરતેજ પોલીસે ૪ મોટર સાયકલ કિંમત રૂ ૬૦,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુન્હા નોંધાયા છે

error: Content is protected !!