Connect with us

Bhavnagar

ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગે ભદ્રાવણ ગામના પરિવારને નડ્યો અકસ્માત – 6 ઇજાગ્રસ્ત

Published

on

a-family-of-bhadravan-village-was-hit-by-an-accident-on-bhavnagar-ahmedabad-short-route-6-injured

બિગ બ્રેકીંગ ન્યુઝ
આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/45 મળતા પ્રાથમિક અહેવાલો મુજબ ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ હાઇવે મુંડી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે કાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે અકસ્માતમાં કારમાં સવાર એક્ જ પરિવારના 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે બનાવમાં ત્રણ સગી બહેનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે

a-family-of-bhadravan-village-was-hit-by-an-accident-on-bhavnagar-ahmedabad-short-route-6-injured

ઈજાગ્રસ્તો તળાજા તાલુકાના ભદ્રાવડ ગામના વતની હોવાની જાણકારી મળી છે પરિવાર પોતાના વતન તરફથી સુરત જતા નડયો અકસ્માત નડ્યો છે તમામ ઈજાગ્રસ્તોને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે બનાવને લઈ પીપળી અને ધંધુકા 108 બનાવ સ્થળે પોહચી છે વધુ વિગતો મેળવાઈ રહી છે

error: Content is protected !!