Sihor

સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા પુષ્પાંજલી

Published

on

દેવરાજ

Wreathed by Sehor Yuva Yuga Change
આજરોજ યુવા યુગ પરિવર્તન સંગઠન સિહોર દ્વારા અમર શહીદ સુખદેવ,ભગત સિંહ,રાજગુરુ ના 92માં બલિદાન દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર સ્ટેશન રોડ પર આવેલ શહીદ ભગત સિંહજી ની પ્રતિમા એ સાફ સફાઈ તેમજ પુષ્પાંજલી અર્પણ કરી હતી જેમાં સંગઠનના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version