Sihor

સિહોરમાં શિવાજી મહારાજને પુષ્પાંજલી

Published

on

દેવરાજ

રવિવારે ના રોજ હિન્દુ જાગરણ મંચ, યુવા યુગ પરિવર્તન સંગઠન – સિહોર દ્રારા શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હિન્દુ જાગરણ મંચના તેમજ યુવા યુગ પરિવર્તન સંગઠનના કાર્યકર્તા જોવા મળ્યા ને જય ભવાની જય શિવાજીના નારા સાથે શિવાજીની જન્મ જયંતીના દિવસે પુષ્પાજંલી આપીને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી..

Exit mobile version