Sihor

સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા બાલ ભોજન પ્રસાદ કાર્યક્રમ

Published

on

દેવરાજ

  • બાલ દેવો ભવ

સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ યુવા યુગ પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વ.શશીકાંતભાઈ બાલુભાઈ પટેલ ની ઉત્તર ક્રિયા તેમજ સ્વ.નાના લાલ મણીલાલ પટેલ ની પુણ્યતિથિ નિમિતે આજરોજ ગુંદાળા પ્લોટ વિસ્તારની સેવા વસ્તીમાં ૨૭૦ જેટલા બાળકો માટે ભોજન પ્રસાદ વાનગી (પાઉં ભાજી)વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દાતા પરિવાર સાથે યુવા યુગ પરિવર્તનના યુવાનો સાથે જોડાયા હતા..

Exit mobile version