Sihor
કિશન બોળીયાની પ્રથમ પુણ્યતિથિએ આજે સિહોર ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ
દેવરાજ
સિહોરના વડલાચોક ખાતે આજે સાંજે ૫:૩૦ કલાકે સ્વર્ગસ્થ કિશન બોળીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યુવા યુગ પરિવર્તન ગ્રુપ અને સમસ્ત હિન્દુ સમાજ તેમજ તાલુકા અને શહેર માલધારી સમાજ દ્વારા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હોવાથી વડલા ચોક ખાતે સાડા પાંચ કલાકે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દરેક લોકોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે