Sihor
અખિલ ભારતીય કોળી સમાજ સિહોર તાલુકા પ્રમુખ તરીકે પ્રવીણ સોલંકીની વરણી
અખિલ ભારતીય કોળી સમાજ સિહોર તાલુકા પ્રમુખ તરીકે પ્રવીણ સોલંકીની વરણી થતા આવકાર મળ્યો છે, સિહોર તાલુકા પ્રમુખ તરીકે પ્રવીણ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે,
આ વરણીને કોળી સમાજ આગેવાનોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી