Sihor

અખિલ ભારતીય કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જન્મદિવસ નિમિતે સિહોરના જાંબાળા ગામે યોજાયો

Published

on

દેવરાજ

સેવાકીય કાર્ય થકી ઉજવણી​​​​​​​

અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના 68માં જન્મદિવસ નિમિત્તે સિહોર શહેર અને જિલ્લામાં માનવ સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

Akhil Bharatiya Koli Samaj held a function on the occasion of Cabinet Minister Kunvarji Bavaliya's birthday at Jambala village in Sihore.

ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા માનવ સેવાના સેવાકીય કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Akhil Bharatiya Koli Samaj held a function on the occasion of Cabinet Minister Kunvarji Bavaliya's birthday at Jambala village in Sihore.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો આજે જન્મદિવસ છે અને જે અંગે સિહોર તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા જાંબાળા ગામે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મંદ દર્દીઓને રક્તની જરૂર પૂરી થાય તેવા હેતુથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.

Advertisement

Akhil Bharatiya Koli Samaj held a function on the occasion of Cabinet Minister Kunvarji Bavaliya's birthday at Jambala village in Sihore.

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના કાંતિભાઈ ચૌહાણ સહિતના સમાજના આગેવાનો અને યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Trending

Exit mobile version