Sihor

સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ધોરણ -10 નાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલ.

Published

on

બ્રિજેશ

સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનાં ધોરણ -10 નાં વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલે શનિવારનાં રોજ શાળામાં વાલીમિટિંગ દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવેલ જેમાં પ્રાચીન વાસણો વિવિધ પ્રકારની ઔષધિઓ, કાષ્ટકલા, મોતીમાંથી બનતી પ્રાચીન વસ્તુઓ , ભરત ગુંથણ , માટીકલા, આદિવાસી પોશાક , સુકોમેવો , વિવિધ પ્રકારની રાસાયણિક દવાઓ, ચર્મઉદ્યોગ, ધાન્યપાકો તેમજ કઠોળ અને શાકભાજી ને લગતા પ્રોજેક્ટ નું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ.

Various projects organized by the students of class-10 of Sihore Gnanmanjari Modern School.
Various projects organized by the students of class-10 of Sihore Gnanmanjari Modern School.
Various projects organized by the students of class-10 of Sihore Gnanmanjari Modern School.

આ કાર્યક્રમમાં તમામ વાલીશ્રીઓએ પ્રદર્શનને નિહાળી ખુબ સારો પ્રતિસાદ આપેલ . તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ ભારતીય પ્રાચીન સંસ્કૃતિથી માહિતગાર બન્યા .આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ટ્રસ્ટી વી.ડી.નકુમ આચાર્યગણ , શિક્ષકગણ તથા શાળાનાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Trending

Exit mobile version