Sihor

સિહોર ટાઉનહોલ ખાતે વાલ્મિકી સમાજના સમૂહ લગ્નોત્સવ: 14 દિકરીઓના પ્રભુતામાં પગલાં

Published

on

પવાર

શનિવાર એ સિહોર ટાઉનહોલ ખાતે જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્ન સમારોહ યોજાશે, સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ, આશિર્વચન પાઠવશે

સિહોર ટાઉનહોલ ખાતે ભાવનગર જિલ્લા વાલ્મિકી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં 14 દિકરીઓના પ્રભુતામાં પગલાં પાડશે સમાજનું હિતલક્ષી કાર્ય એટલે સમૂહલગ્ન ને સાર્થક કરવા ભાવનગર જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા સિહોર શહેરમાં ટાઉનહોલ ખાતે સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Valmiki Samaj Group Wedding Festival at Sihore Town Hall: 14 Steps in Dominion of Daughters

આ સમૂહલગ્ન માં 14 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે શનિવાર એ સિહોરના ટાઉનહોલ ખાતે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન થનાર સમારોહને સફળ બનાવવા આયોજકો અને સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી કુનેહ પૂર્વક ભારે જહેમત ઉઠાવી રહ્યા છે આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશિષ તેમજ શુભકામનાઓ પાઠવવા સંતો મહંતો અને સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Exit mobile version