Bhavnagar

ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમો

Published

on

પવાર

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર અર્હમ આહાર અંતર્ગત ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં દર્દીઓના સગાને દાળ-પુરીનો નાસ્તો કરાવ્યો હતો . જેનો લાભ 200 થી વધુ લોકોએ લીધો હતો.

Exit mobile version