Sihor
સિહોર લાયન્સ કલબ દ્વારા નેત્રમણી કેમ્પ યોજાયો
પવાર
સિહોર લાયન્સ કલબ ઓફ આયોજીત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી યોજાયેલ નેત્રયજ્ઞ નેત્રમણી કેમ્પનો 45 દર્દીઓએ ભાગ લીધો હતો આજના કેમ્પ મા પુર્વ લાયન્સ પ્રમુખ ડો.ડી.પી.પ્રજાપતી સાહેબ. પુર્વ પ્રમુખ અશોકભાઈ ઉલવા. પ્રોજેકટ ચેરમેન લાયન ડો.શરદ ભાઈ પાઠક. સેક્રેટરી લાયન સંજયભાઈ. લાયન કલ્પેશભાઈ ગૌસ્વામી. લાયન ઉદયભાઇ વિસાણી. પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિકે હાજરી આપી ને પ્રોત્સાહિત કર્યા હતા.
આજના કેમ્પમા 22 દર્દીઓ રાજકોટ ઓપરેશન માટે ગયા છે