Sihor
અષાઢી બીજ નાં દિવસે સિહોર લાયન્સ કલબ દ્વારા રક્તદાન અને ડાયાબિટીસ કેમ્પ યોજાયો
પવાર
સિહોર લાયન્સ કલબ અને નેચરોપથિ ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા રક્તદાન કેમ્પ ત્થા ડાયાબીટીસ ચેકઅપ કેમ્પમાં 46 રક્તની બોટલ એકત્રિત થઈ હતી અને 45 ડાયાબીટીસ ચેક અપ કરવામાં આવ્યા હતા..આ રક્તદાન કેમ્પ માં લાયન્સ કલબ ઓફ સિહોર તરફ થી સેક્રેટરી લાયન સંજય ભાઈ દેસાઈ ,ટ્રેઝરર લાયન શ્રી કલ્પેશ ભાઈ સલોત ત્થા લાયન ડૉ. કલ્પેશભાઈ ગૌસ્વામી ત્થા લાયન્સ કલબ ઓફ સિહોર નાં પ્રમુખ ડૉ.પ્રશાંત ભાઈ આસ્તિકે પોતાના રક્ત નું દાન કર્યુ.ત્થા પુર્વ પ્રમુખ શ્રી અશોક ભાઈ ઉલવા ત્થા પુર્વ પ્રમુખ શ્રી પ્રદીપ ભાઈ કળથિયા ત્થા લાયન ડૉ. અનિલ ભાઈ ત્રિવેદી ત્થા લાયન ચેતન ભાઈ પટેલ ત્થા લાયન જયેશભાઇ ધોળકિયા એ હાજરી આપી ત્થા નેચરોપથિ ડોક્ટર્સ એસોસિયેશને તરફ થી ડૉ. રૂપસંગભાઈ પરમાર ત્થા ડૉ. પ્રવીણ ભાઈ સોલંકી ત્થા ડૉ. રઘૂભાઈ કરમટીયા એ હાજરી આપી ને યુવાનો ને પ્રોત્સાહિત કર્યા હતા…
આ બ્લડ ડોનેશન કેમ્પ માં રેડક્રોસ સંચાલિત ઉત્તમલાલ મૂળજી ભૂતા બ્લડ બેંક ત્થા નગર પાલિકા નાં પુર્વ મદદનિશ શ્રી ભરત ભાઈ રાઠોડ, ત્થા પુર્વ સદસ્ય કિરણ ભાઈ ધેલડા , જીગ્નેશ ભાઈ પરમાર ,પ્રભાત સિંહ ચાવડા, કેતન ભાઈ આસ્તિક ,કનુ ભાઈ,મહેશ ભાઈ બાભંણીયાં. દીપા દાદા.કેતન સરવૈયા હઠુ ભાઈ .મૂળૂભાઈ પરમાર.અલ્પેશ ભાઈ રાવળ.
લાયન્સ ક્લબ ઓફ સિહોર તથા નેચરોપથિ ડૉક્ટર એસોસિએશેન આયોજીત બ્લડ ડોનશંન કેમ્પ તથા ડાયાબિટીસ ચેક અપઃ કેમ્પ મ તમામ રક્તદાતા ઓ લાયન્સ કલબ તથા ડોકટર એસો નાં હાજર રહેલા તમામ મેમ્બર તથા કેમ્પ સાથ સહકાર આપનાર શ્રી પીપળાવાળા મેલડી માતાજી તથા મઢૂલિ ગ્રુપ ટાણા ચોકડી.બાહુબલી ગ્રુપ પ્રગટનાથ રોડ. તથા નગર પાલિકા નાં સફાઇ કર્મચારી તથા પત્રકાર મિત્રો પ્રત્યે ડો.પ્રશાંત આસ્તિકે આભારની લાગણી વ્યક્ત કરી હતી.