Sihor

સિહોર લાયન્સ ક્લબ દ્વારા 111મોં નેત્ર કેમ્પ યોજાયો

Published

on

દેવરાજ
સિહોર લાયન્સ કલબ ઓફ અને રણછોડદાસજી ટ્રસ્ટ આયોજીત ૧૧૧મોં કેમ્પ આજે લાયન્સ હોલ. મારુતી કોમ્પ્લેક્ષ એક્સીસ બેંક ખાતે યોજાઈ ગયો.

111th Eye Camp organized by Sihore Lions Club

આજના કેમ્પમાં 55 દર્દી નારાયણ ની તપાસ થઈ અને 20 દર્દીઓ ને નિ:શુલ્ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા લાયન્સ કલબ ઓફ સિહોર આયોજીત ૧૧૧ કેમ્પમાં ટોટલ ૨૩૦૦થી વધારે દર્દીઓ ના ઓપરેશન થયા છે

111th Eye Camp organized by Sihore Lions Club

આજના કેમ્પ મા લાયન્સ પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક તથા લાયન પ્રોજેક્ટ ચેરમેન ડો.શરદ પાઠક તથા લાયન ઉદયભાઇ વિસાણી હાજર રહ્યા હતા.

Exit mobile version