Gujarat

સલંગપુરમાં હનુમાજીને જામફળનો શણગાર કરવામાં આવ્યો, લાખો ભક્તોએ લીધો દર્શનનો લાભ

Published

on

સુપ્રસિદ્ધ યાત્રાધામ સલંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કારતક માસના શનિવારે દાદાને જામફળના દિવ્ય શણગારથી શણગારવામાં આવે છે.

In Salangpur, Hanumaji was decorated with guavas, lakhs of devotees took advantage of the darshan

આજે સવારે 5:30 કલાકે પૂજારી ડી. કે. સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

In Salangpur, Hanumaji was decorated with guavas, lakhs of devotees took advantage of the darshan

દાદાના સિંહાસનને દિવ્ય વાઘાએ સુશોભિત કરીને જામફળને શણગાર્યું હતું. સવારે 11:15 કલાકે દાદાએ જામફળો અન્નકૂટ ધરાવ્યો હતો અને દાદાના હજારો ભક્તોએ સીધા તેમજ ઓનલાઈન યુટ્યુબ ચેનલ દ્વારા દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

Trending

Exit mobile version